01.

Festival

A festival is an event ordinarily celebrated by a community and centering on some characteristic aspect of that community and its religion or cultures.

Read More..

02.

Sports

Sport includes all forms of competitive physical activity or games which through casual or organised participation, aim to use, maintain or improve physical ability.

Read More..

03.

Study

Study skills are an array of skills which tackle the process of organizing and taking in new information, retaining information, or dealing with assessments.

Read More..
About Us

Welcome to our ગાંઠીયોલ પ્રજાપતિ ૪૨ ગોર મુંબઈ સમાજ
rise your helping hand

શ્રી બ્રહ્માણી માતા પ્રસન્નોસ્તુ

પ્રજાપતિ સમાજના સંગઠન માટે બંધુત્વની ભાવના કેળવવા પરસ્પરની ભાવના વધે તે માટે મુંબઈ ના નિવાસી 42 ગોર પ્રજાપતિ સમાજ ના સભ્યોને સાથે લઇ ચાલવાનો અભિગમ છે સમાજના યુવાનો માટે યુવા પાંખ સ્થાપી તેમને વિવિધ શેત્ર પર સિદ્ધિ પ્રાપ્ત કરવા, જરૂરી સંપર્ક અને માર્ગદર્શન આપવા યુવા શક્તિ સંગઠન કરવાનો અભિગમ છે સમાજની પ્રગતિ અને વિકાસ માટે ચિંતન અને માર્ગદર્શન માટે વિવિધ ઉત્સવ સંમેલન ઉદ્યોગપતિ સંમેલન વગેરે કરવામાં આવશે. વેબસાઇટ પર આપની ફેમિલી ની માહિતી સંપૂર્ણ અને ફોટા સાથે ભરવા વિનંતી ઓનલાઇન વેબસાઇટ જેમાં મુંબઈના 42 ગોળ પ્રજાપતિ સમાજ ના જ્ઞાતિજનો ની સંપૂર્ણ માહિતી રજીસ્ટર કરવામાં આવી છે હિન્દુ સમાજમાં હજારો જાતિઓ છે જેમાં કુંભાર પ્રજાપતિ જ્ઞાતિની ઉત્પત્તિ કયા અને કયારે થઇ તેની રૂપરેખા આપી ખૂબ જ અઘરું કામ છે તેમ છતાં આ જ્ઞાતિઓની જાણવા આપણે પ્રાચીન ઇતિહાસ અને ધાર્મિક ગ્રંથો પર આધાર રાખવો પડે છે

View More Info

સંબોધન

વ્હાલા અને આદરણીય જ્ઞાતિજનો,
આજના આ આધુનિક યુગમાં‌ સમાજને આધુનિક જરૂરિયાત પૂરી પાડતું સમાજની ડાયનામીક વેબસાઈટ સમાજને સમર્પિત કરતા હું ધન્યતા અનુભવી રહ્યો છું
આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનુ સપનું ડિજિટલ ઇન્ડિયા દ્વારા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી આપણા દેશને વિશ્વના ફલક પર લઇ જવા કટિબદ્ધ છે આમ આ વિચારને મૂર્તિમંત કરવા આપણી જ્ઞાતિ નો ફાળો કેમ ન હોય ?
આ વિચારધારા સાથે 42 ગોર પ્રજાપતિ મુંબઈ ની આ ડાયનામીક વેબસાઈટ www.mumbaiprajapati.com માનનીય શ્રી જીગ્નેશ પુરષોતમ પ્રજાપતિ હસ્તે ઉદ્ઘાટન કરી આપની સમક્ષ રજુ કરી છે
આપણા 42 ગોળ પ્રજાપતિ સમાજ મુંબઈ ની વેબસાઈટ ઉપર કૌટુંબિક ધંધાકીય ભણતર જેવી અન્ય ઘણી માહિતી વેબ સાઇડ ઉપર મળી રહેશે જેનો સંપૂર્ણ ફાયદો આપણા જ્ઞાતિના વિકાસ માં તેમજ જ્ઞાતિજનોના પોતાના કૌટુંબિક સામાજિક આર્થિક વિકાસમાં ખુબ જ ફાયદો આપશે તથા આપણા દેશના ડિજિટલાઇઝેશન ના યુગ માં મહત્વનો ફાળો બનશે
ચાલો આ વેબસાઇટમાં આપણે આપણા પ્રજાપતિ જ્ઞાતિજનોની વધુમાં વધુ માહિતી REGISTRATION FORM મા મૂકી આ આધુનિક યુગના આપણે સહભાગી થઇ આપણી જ્ઞાતિજનુ સ્વપ્ન સાકાર કરવા સહભાગી થવાનો આનંદ અનુભવીએ.

Our Activity

Raise your funds for a activity that
you care

Navratri

Navaratri, also spelled Navratri or Navarathri, is a nine nights Hindu festival, celebrated in the autumn every year.

Diwali (Deepavali)

Diwali or Deepavali is a Hindu festival of lights celebrated every year in autumn in the northern hemisphere.

Sports

Sport is usually governed by a set of rules, which serve to ensure fair competition, and allow consistent adjudication of the winner.

Event

ગાંઠીયોલ પ્રજાપતિ ૪૨ ગોર મુંબઈ સમાજ

13 Sep.

Ganesh Chaturthi

ગાંઠીયોલ પ્રજાપતિ ૪૨ ગોર મુંબઈ સમાજ celebrates Ganesh chaturthi every year to bring every one at one place and get blessed by lord ganesh. we also organize some special bhajans,arti,shastriya sangeet so that peoples can get invole fully into lord Prayers.

17 Oct.

Navratri

ગાંઠીયોલ પ્રજાપતિ ૪૨ ગોર મુંબઈ સમાજ celebrates Navratri a druga maa festival for nine days every year to bring every one at one place and enjoy these nine days by garba,theme dresses & dadiya. we provide free passes to these events.

07 Nov.

Diwali (Deepavali)

ગાંઠીયોલ પ્રજાપતિ ૪૨ ગોર મુંબઈ સમાજ celebrate very simple & nature friendly diwali.We provide sweets and dresses to poor peoples and also try to provide the actual meaning of diwali to them so that they can not think that diwali is only a day where we fire the crackers and where new dresses.

Dec

Sports

ગાંઠીયોલ પ્રજાપતિ ૪૨ ગોર મુંબઈ સમાજ oragnizes some sports events also once in a year in the month of december.where the sport lovers come and try to test them. we provide them a way to their dreams so that students come here play and win and get chance to play for furture matches which is played for area state and so more levels.

Call Us Number : +91 8080101647